ગુજરાતમાં વેચાણ દસ્તાવેજ વગરના પ્રોપર્ટી ટ્રાન્સફર પરની સ્ટેમ્પ ડ્યૂટીમાં 80% રાહત
ગુજરાતમાં વેચાણ દસ્તાવેજ વગરના પ્રોપર્ટી ટ્રાન્સફર પરની સ્ટેમ્પ ડ્યૂટીમાં 80% રાહત
Blog Article
ગુજરાતના હજારો પ્રોપર્ટી માલિકોને મોટી રાહત થાય તેવો એક નિર્ણય લઇને ગુજરાત સરકારે વેચાણ દસ્તાવેજ વગર માત્ર એલોટમેન્ટ શેર કે શેર સર્ટિફિકેટ મારફતના પ્રોપર્ટી ટ્રાન્સફર માટે સ્ટેમ્પ ડ્યૂટીમાં 80 ટકા સુધીની માફી આપવાની જાહેરાત કરી હતી.
Report this page